મહેન્દ્રનગર ચોકડી નજીકથી એક્ટિવા ચોરાઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામમાં રહેતા મુકેશભાઇ મોતીભાઇ શેરસીયાના પત્નીનું એક્ટિવા ચોરાઈ ગયાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે તા. 26ના રોજ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મુજબ ગત તા. 22ના રોજ મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી નજીક હરભોલે પાનની દુકાન સામે પાર્ક કરેલ એક્ટીવા રજી.નં.GJ-૦૩HD.-5149 (કિં.રૂ. 15,000)ની ચોરી થઇ ગયેલ છે. હાલમાં પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી ચોરને પકડવા તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate