મોરબી : જયશ્રીબેન રતિલાલ સોરીયાનું અવસાન

મોરબી : મૂળ મોરબી હાલ રંગપર નિવાસી જયશ્રીબેન રતિલાલ સોરીયા (ઉ.વ. 50)નું તા. 24/10/2020ને શનિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. 26/10/2020ને સોમવાર સવારે 9 થી 11 કલાકે રાખેલ છે. (કલ્યાણજીભાઈ 90999 28073, ગોવિંદભાઇ 97121 77162, સવજીભાઈ 98796 95845, રતિલાલભાઈ 98257 06566)


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate