જેતપર : શાંતાબેન પ્રેમજીભાઈ અઘારાનું અવસાન

મોરબી : જેતપર નિવાસી શાંતાબેન પ્રેમજીભાઈ અઘારા (ઉ.વ. ૭૬), તે દિનેશભાઈ પ્રેમજીભાઈ અઘારા (મો. ૯૮૯૮૫ ૦૧૭૨૬) તથા ચંદ્રેશભાઈ પ્રેમજીભાઈ અઘારા (મો. ૯૮૨૫૩ ૧૩૮૭૫)ના માતાનું તા. ૨૫/૧૦/૨૦૨૦ રવિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું બેસણું બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ તા. ૨૯/૧૦/૨૦૨૦ ગુરુવારના રોજ ટેલીફોનિક શોક સંદેશો પાઠવી શકે છે.

 


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate