લાકડાના ફર્નિચરનો જમાનો હવે ગયો.. આધુનિક સમયમાં હવે પીવીસીનું ફર્નિચર બનાવો રાધે પીવીસી ફર્નીચરને સંગ

પીવીસી ફર્નિચરના અનેક ફાયદાઓ, આકર્ષક લુકની સાથે અનેક લાભાલાભ થતા હોય તો શું કામ લાકડાના ફર્નિચરનો આગ્રહ રાખવો

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) :લાકડાના ફર્નિચરને હવે બાય-બાય કહી દો. કારણ કે હવે જમાનો છે પીવીસી ફર્નિચરનો..પીવીસી ફર્નિચર આકર્ષક લુકની સાથે અનેક ફાયદાઓ પણ ધરાવે છે. તો શું કામ લાકડાના ફર્નિચરનો આગ્રહ રાખવો. માટે જો આપ ફર્નિચર ખરીદવા કે બનાવવા માટે તૈયાર હોય તો એક વખત શહેરના ખ્યાતનામ એવા રાધે પીવીસી ફર્નિચરની અવશ્યપણે મુલાકાત લેવી.

મોરબીના રવાપર રોડ પર બાપા સીતારામ ચોકમાં આવેલ સતનામ કોમ્પ્લેક્ષમાં શોપ નં. 18, 19 અને 20માં રાધે પીવીસી ફર્નિચર કાર્યરત છે. જ્યાં પીવીસીનું તૈયાર ફર્નિચર મળે છે. સાથે ગ્રાહકોના ઓર્ડર મુજબ તમામ પ્રકારનું ફર્નિચર બનાવી આપવામાં પણ આવે છે. અત્યાર સુધી લાકડાના ફર્નિચરનો આગ્રહ વધારે રાખવામાં આવતો હતો. પણ હવે ટ્રેન્ડ બદલાયો છે. હાલના સમયમાં પીવીસીનું ફર્નિચર બેસ્ટ છે. આ ફર્નિચર લુકમાં આકર્ષક હોવાની સાથે ફાયરપ્રુફ, વોટરપ્રુફ અને ઉધઈપ્રુફ સહિતની અનેક ખાસિયતો પણ ધરાવે છે.

રાધે પીવીસી ફર્નિચરમાં ડોર, લોફ્ટ, કિચન કેબિનેટ, વોર્ડરોબસ, ટીવી કેબિનેટ, ઓફિસ ફર્નિચર, વોલ પેનેલિંગ, સેલિંગ, ફેનસિંગ, વિન્ડો, યુ પીવીસી વિન્ડો સિસ્ટમ, ડ્રેસિંગ યુનિટ, ઓફિસ પાર્ટીશન સહિતનું ફર્નિચર બનાવી આપવામાં આવે છે.ઉપરાંત અહીં KAKA PVCનું મટીરીયલ રિટેઇલ તથા હોલસેલ ભાવે મળશે. જેમા પીવીસી વોર્ડ રોબ, પીવીસી ટીવી કેબિનેટ, પીવીસી કિચન, પીવીસી વોર્ડ રોબ સહિતની પ્રોડક્ટનો સમાવેશ થાય છે. આજે જ રાધે પીવીસી ફર્નિચરની મુલાકત લ્યો. વધુ વિગત માટે નીચે જણાવેલ નંબર ઉપર સંપર્ક કરવો.
નીતિનભાઈ-89053 11868
રાજુભાઇ- 95866 89289


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate