ટંકારાના હડમતીયામાં 72 બોટલ વિદેશી દારૂ સાથે મહિલા ઝડપાઇ

ટંકારા : ટંકારાના હડમતીયા ગામે 72 બોટલ વિદેશી દારૂ સાથે પોલીસે એક મહિલાને ઝડપી પાડી છે. બનાવની વિગતો જોઈએ તો ટંકારા તાલુકાના હડમતીયા ગામે બસ સ્ટેન્ડ પાસે પ્લાસ્ટિકના બાચકામાં દારૂ લઈ જતા ચક્કીબેન સબુરભાઈ સંગોડને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રૂ. 21,600ની કિંમતનો 72 બોટલ વિદેશી દારૂ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate