મોરબી : નિલેશ ધીરજલાલ દવેનું અવસાન

મોરબી : શ્રીમાળી યજુર્વેદ બ્રાહ્મણ નિલેશ ધીરજલાલ દવે, તે ધીરજલાલ ગીરીજશંકર દવેના પુત્ર તેમજ અલ્પેશભાઈ અને વિમલભાઈના નાના ભાઈનું તા. 24/10/2020 શનિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા. 26/10/2020 સોમવારના રોજ સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. (અલ્પેશભાઈ ધીરજલાલ દવે 98253 97223 / 83201 75775, વિમલભાઈ ધીરજલાલ દવે 98792 76569)


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate