મોરબી : કિશોરકુમાર વેણીલાલ મીરાણીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મીરાણી કિશોર વેણીલાલ (ઉ.વ. 57), તે વેણીલાલ માવજીભાઈના પુત્ર, ચમનલાલ, ભોગીલાલ, મનોજભાઈ, મોહિતભાઈ, ચિરાગભાઈના પિતા, દિનેશભાઇ સવજીભાઈ પંડિતના જમાઇ, મનોજભાઈ દિનેશભાઇના બનેવીનું અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું અને સાદડી તા. 26/10/2020ના રોજ સોમવારે સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન વસંત પ્લોટ, 9/13 યોગી એપાર્ટમેન્ટ, કે. કે. સ્ટીલ સામેની શેરી, શનાળા રોડ ખાતે રાખેલ છે. (મોહિતભાઈ 94264 90713, ચિરાગભાઈ 88491 90750, ચમનભાઈ 94291 67466, મનોજભાઈ પંડિત 98257 98148)


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate