મોરબી : દૂધીબેન બાલુભાઈ કાલરીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી દૂધીબેન બાલુભાઈ કાલરીયા (ઉ.વ. 73), તે પ્રવીણભાઈ (99793 76069), દલપતભાઈ (97273 66489), ગણપતભાઈ તથા નગીનભાઈના માતુશ્રીનું તા. 23/10/2020ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું બેસણું ટેલિફોનિક રાખેલ છે. અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate