હળવદથી સામખીયારી ફેક્ટરીમાં કામે જવાનું કહી યુવતી ગુમ

- text


હળવદ : ગત તા. 22ના રોજ હળવદ તાલુકાના અજીતગઢ ગામમાં રહેતા પ્રભાતભાઇ ડાંગરની 19 વર્ષીય પુત્રી રાઘુબેન હળવદથી સામખીયારી અજંતા ઘડીયાળની ફેક્ટરીમા જવાનુ કહી ત્યાં પહોંચી ન હતી. આથી, તે કોઇને કહ્યા વગર કયાંક જતી રહેલ છે. ગઈકાલે તા. 23ના રોજ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે પોલીસે ગુમસુદા યુવતીની શોધખોળ આદરી છે. ઉલ્લેખનીય છે કે ગુમસુદા રાધુબેનએ બ્લુ કલરનો ઝભ્ભો તથા સફેદ કલરની ચોરણી પહેરેલ છે. તે વાને ઉજળી, ઉંચાઈ આશરે ચાર ફુટની ધરાવે છે અને તે ૧૨ ધોરણ સુધી ભણેલી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text