મોરબીના નવલખી ફાટક નજીક વ્હીસ્કીની બોટલ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબીના નવલખી ફાટક નજીક વ્હીસ્કીની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો છે. આ શખ્સ સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગત તા. 21ના રોજ મોરબી નવલખી ફાટક નજીક ઇરફાનભાઇ નુરામામદભાઇ સુમરાને ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર વ્હીસ્કીની બોટલ નંગ 1 (કી.રૂ. 300) સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂની બોટલ કબ્જે કરી છે. તેમજ પોલીસ દ્વારા આરોપી ઈરફાનની અટકાયત કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text