નારણકા : પત્રકાર જયેશ બોખાણીના દાદીનું નિધન

મોરબી : નારણકા ગામના યુવા પત્રકાર જયેશભાઈ બોખાણીના દાદીમાં સ્વ. ભીનાબેન પુંજાભાઈ બોખાણીનું તા. ૧૮-૧૦-૨૦૨૦ને રવિવારના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીને ધ્યાને લઈને સદગતનું બેસણું તથા લૌકિકપ્રથા બંધ રાખેલ છે. બોખાણી પરિવારે સગા-સંબંધીઓને ટેલિફોનિક શોક સંદેશો પાઠવવા અનુરોધ કરેલ છે.

 


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate