મોરબી : પ્રભુલાલ (નાનુભાઈ) ગંગારામભાઈ દલસાણીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી પ્રભુલાલ (નાનુભાઈ) ગંગારામભાઈ દલસાણીયા, તે કેતન પ્રભુલાલ દલસાણીયા (મો. ૯૮૨૫૨ ૪૪૪૯૬) અને નિકુંજ પ્રભુલાલ દલસાણીયા (મો. ૯૮૨૫૨ ૭૪૦૬૬)ના પિતા તેમજ રમેશભાઈના ભાઈનું તા. ૧૯/૧૦/૨૦૨૦ સોમવારના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીના કારણે સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૨૨/૧૦/૨૦૨૦ ગુરુવારના રોજ સવારે ૮ થી ૧૦ વાગ્યા દરમિયાન રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (રમેશભાઈ ગંગારામભાઈ દલસાણીયા (મો. ૯૨૬૫૨ ૬૮૫૬૮), મુકેશભાઈ (મો. ૯૮૨૫૦ ૯૯૩૪૫))


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate