મોરબી : મંજુલાબેન ચમનલાલ ભોજાણીનું અવસાન

મોરબી : મંજુલાબેન ચમનલાલ ભોજાણી (ઉ.વ. 72), તે સ્વ. ચમનલાલ વિઠ્ઠલદાસ ભોજાણીના પત્ની, ઉદયભાઈ, વિપુલભાઈ તથા અરુણાબેન (મુનીબેન)ના માતુશ્રી તેમજ કુમારભાઈ તથા અતુલભાઈના માસીનું તા. 19/10/2020ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 22/10/2020ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 વાગ્યા સુધી રાખેલ છે. (કુમારભાઈ 63529 09758, અતુલભાઈ 99252 50802, ઉદયભાઈ 98256 20180, વિપુલભાઈ 91065 64079)


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate