મોરબી : રાયમગિયા ચંદુભાઈ દયાલજીભાઈ(ચંદુભાઈ ભેળવાળા)નું અવસાન

 

મોરબી : રાયમગિયા ચંદુભાઈ દયાલજીભાઈ(ચંદુભાઈ ભેળવાળા)(ઉ.વ.78,)તે નટુભાઇ, ગીરીશભાઈના મોટાભાઈ,સંજયભાઈ, આશિષ ભાઈ,રાજેશ્રીબેન મુકેશભાઈ, રાજવીર કુવાડવાના પિતા,મોરારજી નાનજીભાઈ ચંદારાણાના જમાઈનું તા.17ના રોજ અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા.19ના રોજ સોમવારે 4થી5 દરમિયાન રાખ્યું છે સંજયભાઈ મો.9879995209, આશીષ ભાઈ 9726044666, ગીરીશભાઈ 9904954359.