મોરબી : હુલાસબા બાલુભા ઝાલાનું અવસાન

મોરબી : મૂળ હળવદના ઢવાણા ગામના વતની અને હાલ મોરબીના નવી પીપળી ગામના રહીશ હુલાસબા બાલુભા ઝાલાનું તા.16 ના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ભરતસિંહ વેલુભા ઝાલા-9913384908, રવુભા વેલુભા ઝાલા-9913914171, પ્રવિણસિંહ વેલુભા ઝાલા – 8849087686, અનિરુદ્ધસિંહ વેલુભા ઝાલા-9925658802 ઉપર સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સંદેશ પાઠવી શકશે.