મોરબી : બાબુભાઇ ભીમાભાઇ છેલાણીયાનું અવસાન, સોમવારે ટેલિફોનિક બેસણું

મોરબી : મૂળ ત્રાજપર હાલ મોરબીના વજેપર નિવાસી બાબુભાઇ ભીમાંભાઇ છેલાણીયા તે લાભુભાઈ, સ્વ. નટુભાઈ, રમેશભાઈના પિતાનું તા.17 ના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું ટેલિફોનિક બેસણું તા.19 ને સોમવારે સાંજે 4 થી 7 દરમિયાન રાખેલ છે.મો. નં -9422856912, 8320394900, 8200101520 ઉપર સગા-સ્નેહીજનો શોક સંદેશ પાઠવી શકશે.