ટંકારામાં સાંજે 6થી 8 દરમિયાન અડધો ઇંચ વરસાદ

 

ટંકારા : ટંકારામાં સાંજના સુમારે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. જેમાં સાંજે 6થી રાત્રે 8 વાગ્યા દરમિયાન અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં હળવા ઝાપટા નોંધાયા છે.

સાંજે 6થી રાત્રે 8 વાગ્યા સુધીનો વરસાદ

મોરબી – 5 mm
ટંકારા – 13 mm
માળીયા – 07 mm
હળવદ -00 mm
વાંકાનેર – 00 mm

નોંધ : 25 mm એટલે 1 ઇંચ