જાણો, મોરબી જિલ્લામાં સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો

 

મોરબી : મોરબી જિલ્લામાં આજે બપોરબાદ અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જિલ્લાના ત્રણ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. બાકીના બે તાલુકાઓમાં સરકારી ચોપડે વરસાદ નોંધાયો નથી. જો કે તે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટા પડ્યા હતા.

મોરબી જિલ્લાનો સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધીનો વરસાદ

મોરબી (શહેર) -69 mm
મોરબી – 34 mm
વાંકાનેર – 00 mm
હળવદ – 00 mm
ટંકારા – 33 mm
માળિયા – 30 mm

નોંધ : 25 mm એટલે એક ઇંચ