મોરબી : નીતાબેન જયંતિભાઈ મોરસાણાનું અવસાન

મોરબી : ઘુંંટુ ગામના નિવાસી નીતાબેન જયંતિભાઈ મોરસાણા ઉં.વ. 45 તે, જયંતિભાઈ દયારામભાઈના પત્ની તથા દર્શન, દામિની અને જીંકલના માતાનું તારીખ 16/10/20ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા-સ્નેહીજનો જયંતિભાઈ મોરસાણા મો.નં. 98259 35484, જીતેન્દ્રભાઈ મોરસાણા મો.નં. 98793 29644 તથા દીપ મોરસાણા મો.નં. 72840 52363 પર શોક-સાંત્વના સંદેશ વ્યક્ત કરી શકે છે.

 


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate