મોરબી : અમૃતભાઈ નરશીભાઈ કાલાવડીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી અમૃતભાઈ નરશીભાઈ કાલાવડીયા (ઉ.વ. ૫૨), તે રાકેશભાઈ અમૃતભાઈ કાલાવડીયા, સર્વેશભાઈ અમૃતભાઈ કાલાવડીયાના પિતા તેમજ દિલીપભાઈના ભાઈનું તા. ૧૬/૧૦/૨૦૨૦ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીના કારણે સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (છગનભાઈ આંબાભાઈ કાલાવડીયા (મો. ૮૨૩૮૧ ૨૬૬૨૭), દિલીપભાઈ નરશીભાઈ કાલાવડિયા (મો. ૮૭૮૦૯ ૨૭૭૬૩), ગોવિંદભાઈ પરશોતમભાઈ કાલાવડીયા (મો. ૬૩૫૨૧ ૬૧૧૮૯), રાકેશભાઈ અમૃતભાઈ કાલાવડીયા (મો. ૯૧૦૬૮ ૬૯૯૪૦))


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate