મોરબીમાં શ્રી ભવાની અગરબત્તી વર્ક્સમાં અગરબત્તી, ધૂપ, ગુગળ સહિતની વસ્તુઓનો ખજાનો

- text


અગરબત્તીની અઢળક વેરાયટી ઉપલબ્ધ : આજે જ રૂબરૂ મુલાકાત લ્યો

( પ્રમોશનલ આર્ટિકલ)મોરબી : મોરબીમાં શ્રી ભવાની અગરબત્તી વર્ક્સમાં અગરબત્તીની અઢળક વેરાયટી મળે છે. આ સાથે અહીં ગૂગળ, ધૂપ, કપૂર અને કપૂરદાની સહિતની આઈટમોનો ખજાનો છે.

મોરબીમાં શનાળા રોડ ઉપર ક્રિષ્ના હોસ્પિટલ પાછળ મહેશ હોટેલ વાળી શેરીમાં આવેલ શ્રી ભવાની અગરબત્તી વર્ક્સ છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે. અહીં અગરબત્તી, મસાલા અગરબત્તી, ફેન્સી અગરબત્તી, ધૂપ, ગુગળ, કપૂર, કપુરદાની, ભીમસેની કપૂર સહિતની અનેક આઇટમો મળે છે.

સાથે અહીં અગરબત્તીને લગતા તમામ રો-મટીરીયલ્સ પણ મળે છે. તો આજે જ મુલાકાત લ્યો અને ખરીદી કરો. વધુ વિગત માટે મો.નં. 9825630065 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

ખાસ નોંધ : અગરબત્તી સૂંઘવાની મનાઈ છે.

- text

 


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text