મોરબી : જબુબેન મગનભાઈ ફેફરનું નિધન 

મોરબી : ગામ ભરતનગરના રહેવાસી જબુબેન મગનભાઈ ફેફર ઉંમર વર્ષ ૮૨ તે, ગોરધનભાઈ મગનભાઈ, અનિલભાઈ મગનભાઈ તથા અશોકભાઈ મગનભાઈના માતાનું તારીખ ૧૬/૧૦/૨૦૨૦ને શુક્રવારના રોજ અવસાન થયું છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું અને લૌકિક પ્રથા મોકુફ રાખી છે. સગા-સ્નેહીઓ તેમજ ચીરપરિચિતો મોબાઇલ નંબર 955801109, 9998550819 તથા 8980716436 પર શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate