સુરવદર : રતિલાલ ગોરધનભાઈ દેસાઈનું અવસાન

હળવદ : સુરવદર નિવાસી રતિલાલ ગોરધનભાઈ દેસાઈ, તે મુકેશભાઈ, હસમુખભાઈ તથા રજનીકાંતભાઈના પિતાનું તા. 11/10/2020ને રવિવારના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીના કારણે લૌકિક પ્રથા બંધ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (રજનીકાંત – 99257 43164, નારાયણભાઈ – 83206 20027, કેશવજીભાઈ – 99793 13018)


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate