મોરબીમાં ગુરૂવારથી વિશ્વપ્રસિદ્ધ ગોલ્ડન જવેલરીનું એક્ઝિબિશન, આકર્ષક દુલ્હન કલેક્શન સૌના મન મોહી લેશે

- text


 

  • સુરતના વિશ્વ પ્રસિદ્ધ ગોલ્ડન જવેલ્સ દ્વારા મોરબીમાં પાંચ દિવસ માટે એપોઇન્ટમેન્ટ બેઇઝ એક્ઝિબિશનનું અનેરૂ આયોજન, તમામ તકેદારીના પગલાં સાથે ટિમ સજ્જ

  • રૂ.5 હજારથી લઈને 30 લાખ સુધીની કિંમતની સિંગલ પીસ જવેલરીની વિશાળ રેન્જ : દરેક જવેલરી ઉપર ગ્રાહકને ઘેર બેઠા લાઈફટાઈમ સર્વિસ ફ્રી મળશે

( પ્રમોશનલ આર્ટિકલ ) મોરબી : મોરબીવાસીઓ માટે કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે પણ સુરક્ષિત રીતે ગોલ્ડન જવેલરીની ખરીદીનો અણમોલ અવસર આવ્યો છે. સુરતના વિશ્વપ્રસિદ્ધ એવા ગોલ્ડન જવેલર્સ દ્વારા શહેરના બંસી રિસોર્ટ ખાતે આગામી.ગુરુવારથી એપોઇન્ટમેન્ટ બેઇઝ એક્ઝિબિશનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેમાં આ વખતે દુલ્હન માટેનું ખાસ નવું કલેક્શન મુકવામાં આવ્યું છે. જે સૌ કોઈને મન મોહી લેશે.

મોરબીના આંગણે બંસી રિસોર્ટ ખાતે આવતીકાલે તા. 8 ઓક્ટોબરને ગુરુવારથી તા.12 ઓકટોબર પાંચ દિવસ ગોલ્ડન જવેલરીનું ભવ્ય એક્ઝિબિશન યોજાવાનું છે. આ એક્ઝિબિશનમાં રૂ.5 હજારથી લઈને 30 લાખ સુધીની કિંમતની સિંગલ પીસ જવેલરીની વિશાળ રેન્જ હશે. જેમાં જવેલરી ઉપર લાઈફટાઈમ ઘેર બેઠા સર્વિસ ફ્રી મળી શકશે. તો આ એક્ઝિબિશનની મુલાકાત એક વખત અવશ્ય લેવા જેવી છે.

સુરતનું ગોલ્ડન જવેલ્સ વિશ્વના ટોપ -5 ગોલ્ડ જવેલરી આર્ટિસ્ટમાં સ્થાન ધરાવે છે. આ એક્ઝિબિશન સવારે 10:30થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે. હાલની કોરોનાની મહામારીના પગલે આ એક્ઝિબિશનમાં ગ્રાહકોની.સુરક્ષા જળવાઈ રહે તે માટેના તમામ પગલાંઓ લેવામાં આવ્યા છે. અહીં સેનેટાઈઝેશન, થર્મલ સ્ક્રીનીંગ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે સમગ્ર એક્ઝિબિશન એપોઇન્ટમેન્ટ બેઇઝ છે. જેથી મર્યાદિત સંખ્યામાં જ ગ્રાહકોને પ્રવેશ આપવામાં આવશે.

આ એક્ઝિબિશનમાં નત નવીન ડિઝાઇનના કોન્સેપટની જવેલરી જેવીકે ઇટાલિયન, વુડ, રોઝ ગોલ્ડ, મેન્સ સહિતનું આકર્ષક કલેક્શન જોવા મળશે. આ સાથે હમણાં જ લોન્ચ થયેલ આહાના કલેક્શન તેમજ મધર ઓફ પલના કોન્સેપટ સાથેની નત નવીન ડિઝાઇન પણ આ એક્ઝિબિશનમા હશે. વધુમાં અહીં સિંગલ એડિશન જવેલરી એટલે કે સમગ્ર વિશ્વનું એક માત્ર માસ્ટર પીસ પણ ઉપ્લબ્ધ હશે. વધુમાં આ વખતે એક્ઝિબિશનમાં દુલ્હન માટે તદ્દન નવો જ જવેલરી સ્ટોક ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

- text

આ એક્ઝિબિશનની ખાસ વાત એ છે કે અહીં રૂ. 5 હજારથી લઈને રૂ. 30 લાખ સુધીની સિંગલ પીસ જવેલરી મળશે. સાથોસાથ જવેલરી ઉપર લાઈફટાઈમ સર્વિસ ફ્રી મળશે. અને આ સર્વિસનો લાભ ગ્રાહકો ઘરેબેઠા પણ મેળવી શકશે.

સુરતના ગોલ્ડ જવેલ્સ દ્વારા અત્યાર સુધીમાં રાજકોટ, વડોદરા, ગાંધીધામ, ભાવનગર ઉપરાંત બેંગ્લોર, પુણે, દિલ્હી, હૈદરાબાદ, મુંબઇ સહિતના અનેકવિધ શહેરોમાં એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ તમામ એક્ઝિબિશન સફળ રહ્યા છે. ત્યારે હવે ફરી મોરબીના આંગણે પણ એક્ઝિબિશન યોજાવા જઇ રહ્યું છે. તો બંસી રિસોર્ટ ખાતે એક્ઝિબિશનમા અચૂકપણે પધારીને આકર્ષક ગોલ્ડન જવેલરીની ખરીદી કરો. વધુ વિગત માટે તેમજ એપોઇન્ટમેન્ટ માટે મો.નં. 9825675999 અથવા 9998951628 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text