ગાંધી જયંતિ નિમિત્તે બિલિયા પ્રાથમિક શાળામાં વેશભૂષા કાર્યક્રમ યોજાયો

મોરબી : કોરોનાની મહામારી વચ્ચે ગાંધી જયંતી અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ નિમિત્તે સમાજમાં ગાંધીજીના વિચારો સતત વહેતા રહે એટલા માટે આજે બિલિયા પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા “સ્વચ્છ ભારત” સપનું સાકાર કરવા વેશભુષાનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનમા જેણે ભાગ લીધો હતો, તે તમામ બાળકોને બિલીયા પ્રાથમિક શાળાના આચાર્ય કાચરોલા કિરણભાઈ અને શાળા પરીવાર ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate