રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા સગર્ભાઓને પ્રોટીન ફૂડ કીટનું વિતરણ કરાયું

- text


મોરબી : રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા “હૂંફ” મંથલી પ્રોજેક્ટ હેઠળ કાલિકા પ્લોટમાં આવેલ આંગણવાડીની સગર્ભા મહિલાઓને હેલ્થી પ્રોટીન ફૂડ કીટનું વિતરણ કરવામાં આવેલ હતું. આ પ્રોજેક્ટના ચેરમેન રસીદાબેન લાકડાવાલા, બંસીબેન શેઠ હતાં. પ્રેસિડન્ટ અબ્બાસભાઈ લાકડાવાલા, સેક્રેટરી રૂપેશ પરમાર (કવિ જલરૂપ ), હરીશ ભાઈ શેઠ, સંજયભાઈ છનીયારાએ હાજરી આપી પ્રોજેક્ટને સફળ બનાવવામાં મદદ કરી હતી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text