મોરબી : હસમુખભાઈ અનુપમરામ રામાવતનું અવસાન

મોરબી : મોરબી નિવાસી હસમુખભાઈ અનુપમરામ રામાવત (ઉ.વ.63)નું તા.30 ના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે અને સદગતનું ટેલિફોનિક બેસણું તા. 2/10 ને શુક્રવારે સાંજે 4 થી 6 દરમિયાન રાખેલ છે. દિવ્યેશભાઈ હસમુખભાઈ – 99789 11200, વૈભવીબેન હસમુખભાઈ – 92657 93430, પાર્થ હસમુખભાઈ – 99136 23505 ઉપર સગા-સ્નેહીજનો શોક સંદેશ પાઠવી શકશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate