નોકરી ઇચ્છુક લોકો માટે ખુશખબર…મોરબી અને વાંકાનેરમાં 180 જેટલા ડિલિવરી બોયની થશે ભરતી

- text


રૂ. 9000 પગાર + પેટ્રોલ ખર્ચ + ઇનસેટીવ + મેડિકલ બેનિફિટ

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : નોકરી ઇચ્છુક લોકો માટે મોટી ખુશખબર છે. જેમાં એક કંપનીને મોરબી અને વાંકાનેરમાં અંદાજે 180 જેટલા ડિલિવરી બોયની જરૂર હોય તેઓની ભરતી શરૂ કરવામાં આવી છે. આ ભરતી માટે નોકરી ઇચ્છુક ઉમેદવારોએ પ્રથમ ટેલિફોનિક સંપર્ક કરવાનો રહેશે. ત્યારબાદ તેમનું ઈન્ટરવ્યુ લેવામાં આવશે.

એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની શોપિંગ સાઇટના પાર્સલ ગ્રાહક સુધી પહોંચાડવાનું કામ કરતી કંપનીને મોરબીમાં 150 જેટલા અને વાંકાનેરમાં 30 જેટલા ડિલિવરી બોયની જરૂરિયાત છે. આ સાથે રાજકોટ, જામનગર, ચોટીલા, જૂનાગઢ સહિતના સૌરાષ્ટ્રના મોટાભાગના સેન્ટરોમાં પણ ડિલિવરી બોયની જરૂર છે.

ડિલિવરી બોયને રૂ. 9000 માસિક વેતન તેમજ દર અઠવાડિયે પેટ્રોલ ખર્ચ સાથે ઇનસેટીવ અને મેડિકલ બેનિફિટ આપવામાં આવશે. નોકરી ઇચ્છુક ઉમેદવાર પાસે ટુ વહીલર હોવું જરૂરી છે. નોકરીનો સમય સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. આ ભરતી પ્રક્રિયા તદ્દન નિઃશુલ્ક છે. જેમાં ઉમેદવારે ક્યાંય પણ એક રૂપિયો ખર્ચવો પડશે નહિ. રસ ધરાવતા નોકરી ઇચ્છુક લોકોને વસંત પાટીલ મો.નં.7043466707, રણજીતભાઈ મો.નં. 8160370427, માધુરીબેન મો.નં. 7211101318 અથવા ઝુબેરભાઈ મો.નં. 9737408786નો સંપર્ક કરવા વસંતભાઈ પાટીલની યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

 

- text