નરભેરામભાઈ ધરમશીભાઈ સોરીયાનું નિધન : બેસણું-લૌકિકક્રિયા મોકૂફ

મોરબી : ઘૂંટુ નિવાસી નરભેરામભાઈ ધરમશીભાઈ સોરીયા ઉં. વ. 65 તે, માવજીભાઈ, રામજીભાઈ, નંદલાલભાઈના ભાઈ તથા જયસુખભાઈ અને મનોજભાઇના પિતાનું તારીખ 30/09/20ને બુધવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિકક્રિયા મુલ્તવી રાખી છે. સગા-સ્નેહીજનો તથા ચીર-પરિચિતો મોબાઈલ નંબર 9879633081 તથા 9925743288 પર શોક-દિલાસો સંદેશ પાઠવી શકે છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate