મોરબીના સિરામિક કોન્ટ્રાક્ટરના પુત્રના જન્મદિવસની પ્રેરણદાયી ઉજવણી કરાઈ

મોરબી : મોરબીના નામી સિરામિક કોન્ટ્રાક્ટર હરનામસિંહ ભદોરિયાએ પોતાના પુત્ર આર્યનસિંહ ભદોરિયા (NATIONAL DEFENCE ACADEMY)ના જન્મદિવસની પ્રેરણદાયી ઉજવણી કરી હતી. તેમણે અનાથ આશ્રમમા બાળકોને જમાડી અને સ્લમ એરિયામા જઈને ગરીબોને ફુડ્સ પેકેટનુ વિતરણ કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે તેઓ શ્રી આશાપુરા ગ્રુપ સેવા કેમ્પ જોડાયેલા છે. તેમણે યુવાનોને પણ આવા સતકાર્યો કરવાનો અનુરોધ કર્યો છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate