મોરબી : પટેલ કેશરાભાઈ કરશનભાઈ ભગતનું અવસાન

મોરબી : મૂળ ગામ રવાપર (કચ્છ), હાલ મોરબી, શ્રીજી સિરામિક પરીવારના પટેલ કેશરાભાઈ કરશનભાઈ ભગત, તે હરિભાઈ (98252 23139) તથા હીરાભાઈ (98253 09770)ના પિતા તેમજ જીગ્નેશ (98258 27880) તથા પ્રતિક (98258 08388)ના દાદાનું તા. 29/09/2020ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું બેસણું અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate