ઘુનડા (સ.) : વલ્લભભાઈ સવજીભાઈ બરાસરાનું અવસાન

મોરબી : ઘુનડા (સ.) નિવાસી વલ્લભભાઈ સવજીભાઈ બરાસરા (ઉ.વ. 65), તે મહીપતભાઈ (99258 84413) તથા વિમલભાઈ (99793 35205)ના પિતાનું તા. 29/09/2020ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate