નાનાભેલા નિવાસી અંબાબેન મગનભાઈ ચીખલીયાનું અવસાન

 

મોરબી : માળીયા મી.ના નાનાભેલા ગામના નિવાસી અંબાબેન મગનભાઈ ચીખલીયા (ઉ.વ.75) તે પ્રવીણભાઈ મગનભાઈ ચીખલીયાના માતાનું તા.30 ના રોજ અવસાન થયું છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગત બેસણું અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે.9879741220 અને 8320213444 ઉપર સગા-સ્નેહીજનો ટેલિફોનિક શોક સંદેશ પાઠવી શકશે.