મોરબી : પ્રફુલાબેન નાથાલાલ વ્યાસનું અવસાન

મોરબી : મોરબી નિવાસી પ્રફુલાબેન નાથાલાલ વ્યાસ (ઉ.વ. ૮૦), તે સ્વ.નાથાલાલ શંકરભાઈ વ્યાસના પત્ની, સ્વ.પિયુષભાઈ, રશ્મિનભાઈ તથા નયનાબેનના માતાનું તેમજ મનીષભાઈ દવે અને કૌશિકભાઈ દવેના બહેનનું તા. ૨૨/૯/૨૦૨૦ મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનિક ઉઠમણું તા. ૨૪/૯/૨૦૨૦ ગુરુવારે સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે. હાલ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક ઉઠમણું રાખેલ છે. (રશ્મિનભાઈ વ્યાસ મો. ૯૮૭૯૮ ૧૬૩૫૭, ઉમંગ રશ્મિનભાઈ વ્યાસ મો. ૯૨૬૫૦ ૮૬૬૦૧, કૌશિકભાઈ/મનીષભાઈ દવે મો. ૯૮૭૯૨ ૩૦૪૦૯)


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate