મોરબી : ગુલાબસિહ પ્રતાપસિંહ રાઠોડનું અવસાન

મોરબી : મૂળ બગથરાના વતની અને હાલ મોરબી-2 પરશુરામ સોસાયટી, સદગૃરું કૃપા નિવાસી ગુલાબસિહ પ્રતાપસિંહ રાઠોડનું તા. 22 ના રોજ અવસાન થયું છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું ટેલિફોનિક બેસણું તા.25 ને શુક્રવારે રાખેલ છે.લૌકિક પ્રથા બંધ રાખેલ છે.જ્યેન્દ્રસિંહ ગુલાબસિહ રાઠોડ-9979997997 , ખુમાનસિંહ ગુલાબસિહ રાઠોડ-9925725799, દશરથસિંહ ગુલાબસિહ રાઠોડ-9913897303, યોગીરાજસિંહ જ્યેન્દ્રસિંહ રાઠોડ-9979800007 પર સગા-સ્નેહીજનો શોક સંદેશ પાઠવી શકશે.