મોરબી : 100 વર્ષના વશરામભાઈ ગંગારામભાઈ કરગથરાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વશરામભાઈ ગંગારામભાઈ કરગથરા (ઉ.વ.100) તે સ્વ.હસમુખભાઈ ,દયાબેન પ્રાણલાલ તલસાણીયા, કંચનબેન ધનજીભાઈ ભાડેશીયા, હંસાબેન ગોપાલભાઈ કાંસોરા ,વિનુબેન ધીરજલાલ બોરાણિયાના પિતાનું તા.19 ના રોજ અવસાન થયું છે.સદગતનું ટેલિફોનિક બેસણું તા.21 ના રોજ સાંજે 4 થી 6 દરમ્યાન રાખેલ છે.દયાબેન-9624639729 ,કંચનબેન-9825792714,વિનુબેન-9427027984,હંસાબેન 9727056056, 9099185017 ઉપર સગા સ્નેહીજનો શોક સંદેશ પાઠવી શકશે.