મોરબી : ડૉ. કુસુમબેન પ્રફુલભાઈ આચાર્યનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ડૉ. કુસુમબેન પ્રફુલભાઈ આચાર્ય (ઉ.વ. ૬૮), તે ડૉ. પ્રફુલભાઈ વી. આચાર્ય (મો. ૯૪૨૬૯ ૩૨૪૧૬)ના પત્ની, પુષ્પક પ્રફુલભાઈ આચાર્ય (મો. ૯૮૭૯૩ ૯૧૫૧૩), રચના પ્રશાંતકુમાર ઠાકર અને માનસી મેહુલકુમાર પંડ્યાના માતા, કોમલ પુષ્પકભાઈ આચાર્યના સાસુ તથા જૈનમ અને હિતાંશના દાદીનું તા. ૧૬/૦૯/૨૦૨૦ બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું તા. ૧૭/૦૯/૨૦૨૦ ને સાંજે ૪ થી ૬ કલાકે ટેલીફોનિક બેસણું રાખેલ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..

મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate