લુણસરના વિશાલ વાટુકિયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી Ph.Dની ડીગ્રી પ્રાપ્ત કરી

મોરબી : મોરબી જિલ્લાના લુણસર ગામના રહીશ વિશાલ સી. વાટુકિયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી.ની ડ્રીગ્રી પ્રાપ્ત કરી છે.

લુણસર ગામના નિવૃત શિક્ષક ચતુરભાઈ એચ. વાટુકિયાના પુત્ર વિશાલ સી. વાટુકિયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિનયન વિદ્યાશાખામાં “ડૉ. નવીન વિભાકરનું ગુજરાતી નવલકથાક્ષેત્રે પ્રદાન : એક અભ્યાસ” વિષય પર ગુજરાતી ભવનના પ્રોફેસર ડૉ. બિપિન આશરના માર્ગદર્શન હેઠળ મહાશોધનિબંધ તૈયાર કરી ડૉક્ટરેટની (Ph.d)ની પદવી મેળવતાં લુણસર ગામ અને સમાજનું ગૌરવ વધારતા પરિવારજનોએ આનંદની લાગણી વ્યક્ત કરેલ છે. તેમજ શુભેચ્છા પાઠવી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate