મોરબી : પત્રકાર ચંદ્રેશ ઓધવિયાના દાદા રતિલાલભાઈ હંસરાજભાઈ ઓધવિયાનું નિધન

મોરબી : મોરબી નિવાસી રતિલાલભાઈ હંસરાજભાઈ ઓઘવિયા, તે ભદ્રેશભાઈ, મનહરભાઈ અને વસંતભાઈના પિતાશ્રી તથા ચંદ્રેશ ઓધવીયા (જીએસટીવી, પત્રકાર)ના દાદાનું અવસાન થયેલ છે. હાલની સ્થિતિને ધ્યાને લઈને સદગતનું બેસણું અને લૌકિક વાર રાખેલ નથી. ફક્ત ટેલીફોનીક બેસણું જ રાખેલ છે. (ભદ્રેશભાઈ રતિલાલભાઈ ઓધવિયા – 99797 08666, મનહરભાઈ રતિલાલભાઈ ઓધવિયા – 98255 32681, વસંતભાઈ રતિલાલ ઓધવિયા – 98790 73808, ચંદ્રેશ ભદ્રેશભાઈ ઓધવિયા – 97240 08666)


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate