મોરબી : રમેશભાઈ બચુભાઈ રજોડીયાનું અવસાન

 

મોરબી: મૂળ વેજલપરના વતની હાલ સુરત નીવાસી રમેશભાઈ બચુભાઈ રજોડીયા (ઉ.વ. ૫૮) તે જયેશભાઈ રમેશભાઈ રજોડીયા (મો. ૮૧૬૦૦ ૧૫૨૬૫), વિજયભાઈ રમેશભાઈ રજોડીયા (મો. ૯૧૦૪૦ ૫૧૫૦૨)ના પિતાનું તા. ૧૫/૦૯/૨૦૨૦ મંગળવારના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૭/૦૯/૨૦૨૦ ના રોજ ૩ થી ૫ કલાક સુધી રાખેલ છે. સિલ્વરપાર્ક સોસાયટી, શાંતિનગરની આગળ, નવીપીપળીગામ, મોરબી.