વાલજીભાઈ હરખજીભાઈ વિરમગામાનું નિધન : ટેલિફોનિક બેસણું

મોરબી : શ્રીજી નગર (રંગપર)વાસી વાલજીભાઈ હરખજીભાઈ વિરમગામા ઉં.વ. 75 તે, ભરતભાઇના પિતા તથા ઉત્તમભાઈ, સ્મિતભાઈના દાદાનું તારીખ 15/09/2020ના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદગતનું બેસણું- લૌકિકપ્રથા બંધ રાખેલ છે. સગા-સ્નેહીજનો મોબાઈલ નંબર 9898220317 તથા 9909972201 પર જ શોક-સાંત્વના સંદેશ પાઠવે એવી વિરમગામા પરિવારે વિનંતી કરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate