મોરબીની નવયુગ સ્કુલના વિદ્યાર્થી બેડીયા મિતેશ JEE (મેઇન્સ)માં પ્રથમ સ્થાને ઉતીર્ણ

મોરબી : મોરબીની નવયુગ સાયન્સ સ્કુલ વર્ષ-2020ના સાયન્સના તમામ રિઝલ્ટ (બોર્ડ, JEE (Jan.), ગુજકેટ)માં જિલ્લા પ્રથમ બાદ JEE (મેઇન્સ) – 2020માં પણ સમગ્ર મોરબી જિલ્લા પ્રથમ આવી છે. નવયુગ સાયન્સ સ્કુલના વિદ્યાર્થી બેડીયા મિતેશે JEE (મેઇન્સ)માં 98.57 PR મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે. જે બદલ શાળા પરીવાર દ્વારા મિતેશને ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે, તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate