મોરબી : જબરભાઈ નારણભાઇ બાલાસરાનું અવસાન

 

મોરબી : મોરબીના રહીશ જબરભાઈ નારણભાઇ બાલાસરાનું તા.13 ને રવિવારે અવસાન થયું છે.વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. મેંણંદભાઈ નારણભાઇ બાલાસરા-9824824494 ,અમૂભાઈ નારણભાઇ બાલાસરા-9913742523, પ્રકાશભાઈ જબરભાઈ બાલાસરા-9327237699,, લાલભાઈ જબરભાઈ બાલાસરા મો.નં.7549711111 ઉપર શોક સંદેશ પાઠવી શકાશે.