મોરબીના ખાનપરમાં ઇલેક્ટ્રિક શોક લાગતા યુવાનનું મોત

મોરબી : મોરબી તાલુકાના ખાનપર ગામમાં રહેતા એક યુવકને ઇલેક્ટ્રિક શોક લાગતા તેનું મૃત્યુ થયું છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ખાનપર ગામમાં રહેતા હેમંતભાઇ ચકુભાઇ જેતપરીયા (ઉ.વ. 45) ગઈકાલે તા. 14ના રોજ વાડીએ કામ કરતા હતા. ત્યારે તેને ઇલેકટ્રીક શોક લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate