ગુડ ન્યૂઝ ફોર સિરામિક : હવે ‘ડિઝાઇન ગુરૂ’ આપને ટાઇલ્સ ડિઝાઈનર આપશે ફ્રીમાં…

 

ફ્રેશ માર્બલની ખરીદી ઉપર સ્કેનીંગ કામ ફ્રી: માસ્ટર પંચ બનાવવા ઉપર 10 ડિઝાઈન ફ્રી

સિરામિક ટાઇલ્સ ઉત્પાદકોને સંતોષકારક સર્વિસ આપવાની નેમ

મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : સિરામિક ટાઇલ્સના હરીફાઈભર્યા માહોલમાં ટાઇલ્સની ડિઝાઈન ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે ટાઇલ્સના ઉત્પાદકોને મનમોહક ટાઇલ્સની ડિઝાઈન પુરી પાડવાની નેમ સાથે કાર્યરત ‘ડિઝાઈન ગુરુ’ દ્વારા અનોખી સર્વિસ આપવામાં આવી રહી છે. જેમાં ટાઇલ્સના ઉત્પાદકોને ફ્રીમાં એક ટાઇલ્સ ડિઝાઇનર પ્રોવાઇડર કરવામાં આવે છે. જે તેઓની માંગ મુજબ કામ કરી આપે છે.

મોરબીના લાલપર પાસે હોનેસ્ટ હોટેલની સામે સિરામિક સિટી પાસે રિયલ પ્લાઝમા ત્રીજા માળે આવેલ ‘ડિઝાઈન ગુરૂ’ ટાઇલ્સના ડિઝાઇનિંગ ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવે છે. હાલ ‘ડિઝાઈન ગુરૂ’ પાસે અંદાજે 25 જેટલા ઉત્પાદકો કાયમી ધોરણે સંકળાયેલા છે. તેઓને નિયમિતપણે તેમની પસંદગી મુજબની ટાઇલ્સની ડિઝાઈન અહીંથી પુરી પાડવામાં આવે છે.

‘ડિઝાઈન ગુરૂ’ મોરબીમાં સૌથી હાઈ ક્લિયારીટી વાળું સ્કેનર ધરાવે છે. જેમાં નહિવત ભાવે સ્કેનીંગ કરી આપે છે. અહીં ઇટાલી, સ્પેઇન અને યુએસના ફ્રેશ માર્બલ પણ ઉપલબ્ધ છે. જેની ખરીદી ઉપર સ્કેનીંગ કામ ફ્રીમાં કરી આપવામાં આવે છે. આ સાથે અહીં માસ્ટર પંચ બનાવવા ઉપર 10 ડિઝાઈન ફ્રીમાં બનાવી આપવામાં આવે છે.વધુ વિગત માટે મો.નં. 8511869504 અથવા 9904915069 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.