મોરબી ભાજપ દ્વારા જયદીપ ચોકના કોરોના વોરિયર્સ ટ્રાફિક જવાનોને સન્માનપત્ર અર્પણ કરાયા

- text


મોરબી : કોરોના કાળ દરમિયાન મોરબીના શનાળા રોડ પર આવેલ જયદીપ ચોક વિસ્તારમાં ખૂબ સારી રીતે પોતાની ફરજ બજાવતા કોરોના વોરિયર્સ ટ્રાફિક પોલિસ જીતુદાન ગઢવી તેમજ અશોકભાઇ સોલંકી-ટ્રાફિક બ્રિગેડ, ફાલ્ગુનીબેન-ટ્રાફિક બ્રિગેડને કોરોના જેવી મહામારી વચ્ચે પણ ટ્રાફિક નિયંત્રણ માટે સરાહનિય કામગીરી બદલ મોરબી જીલ્લા ભાજપ પરિવાર વતી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા દ્વારા સાલ ઓઢાડી સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text