હળવદ : હીરાલાલ ત્રંબકલાલ જોશીનું અવસાન

 

હળવદ : મૂળ હળવદ નિવાસી હાલ જોડીયા હીરાલાલ ત્રંબકલાલ જોશી(પી.સી.ઓ.વાળા) (ઉ.વ. 80) તે રાજેશભાઈ જોશી, ઉમાબેન રાવલ, દક્ષાબેન દવેના પિતાશ્રી, જયંતીભાઈ, હરુભાઈના મોટાભાઈ, મહેશભાઈ કે. જોષી, સ્વ. ગુણુભાઇ કે. જોશીના બનેવી તથા નવિનકુમાર એન રાવલ(અમદાવાદ), વિપુલકુમાર દવે (સુરત)ના સસરાનુ તા.5ના રોજ અવસાન થયેલ છે. જેમનુ ટેલીફોનીક ઉઠમણુ તા.7ને સોમવારે સાંજ ના 4થી 5 દરમિયાન રાખેલ છે. રાજેશભાઇ જોશી મો.નં 9712923776, 9824797848, દિપકભાઈ જોશી મો.નં.9898280480, હરુભાઈ જોશી
મોં.નં.9879529995, સસરા પક્ષના હિતેસભાઈ જોશી મો.નં.9879481664, મહેશભાઈ જોશી મો.નં.9879573366.