3 સપ્ટેમ્બર : મોરબી જિલ્લાના ડેમોની આજે બપોરે 12 વાગ્યાની સ્થિતિ

- text


મોરબી : જાણો… 3 સપ્ટેમ્બર, ગુરુવાર બપોરે 12 વાગ્યાની મોરબી જિલ્લાના ડેમોની સ્થિતિ…

1. મચ્છુ-2 ડેમ, 2590 ક્યુસેકની જાવક, 2 દરવાજા 0.5 ફૂટ ખુલ્લા

2. મચ્છુ-3 ડેમ, 3070 ક્યુસેકની જાવક, 2 દરવાજા 1.7 ફૂટ ખુલ્લા

3. ઘોડાધ્રોઇ ડેમ, 0 ક્યુસેકની જાવક

4. ડેમી-3 ડેમ, 1142 ક્યુસેકની જાવક, 1 દરવાજો 1.5 ફૂટ ખુલ્લો

5. ડેમી-1 ડેમ, 760 ક્યુસેકની જાવક, 0.06 મી. ઓવરફ્લો

6. ડેમી-2 ડેમ, 1142 ક્યુસેકની જાવક, 1 દરવાજો 1.5 ફૂટ ખુલ્લો

7. બંગાવડી ડેમ, 216 ક્યુસેકની જાવક, 0.08 મી. ઓવરફ્લો

- text

8. મચ્છુ-1, 1707 કયુસેકની જાવક, 0.12 મી. ઓવરફ્લો

9. બ્રાહ્મણી-1 ડેમ, 109 ક્યુસેકની જાવક, 0.05 ફૂટે ઓવરફ્લો

10. બ્રાહ્મણી-2 ડેમ, 202 કયુસેકની જાવક, 1 દરવાજો 0.25 ફૂટ ખુલ્લો

- text