31 ઓગસ્ટ : જાણો મોરબી જિલ્લામાં સવારે 8 વાગ્યા સુધીમાં આજ અને ગઇકાલના કુલ વરસાદની વિગત

- text


મોરબી : મોરબીમાં ગઈકાલે 30 ઓગસ્ટ, રવિવારથી મેઘરાજાની સવારી ચાલુ છે. મોરબીમાં ગઈકાલે સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 6 ઇંચ વરસાદ નોંધાયો હતો. તેમજ રાત્રે 8 વાગ્યાથી 2 વાગ્યા સુધી વરસાદે વિરામ લીધો હતો. આજે સવારથી મોરબી, વાંકાનેર અને હળવદમાં છૂટોછવાયો વરસાદ છે. જ્યારે ટંકારા અને માળીયા (મી.)માં વરસાદ પડ્યો નથી.


  • મોરબી જિલ્લામાં ગઈકાલે રાતના 2 વાગ્યાથી આજે સવારના 6 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

મોરબી : 51 mm
વાંકાનેર : 27 mm
હળવદ : 02 mm
ટંકારા : 21 mm
માળીયા : 11 mm

  • મોરબી જિલ્લામાં ગઈકાલે 30 ઓગસ્ટ, રવિવારે સવારના વાગ્યાથી આજે સવારના 6 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

મોરબી : 204 mm
વાંકાનેર : 55 mm
હળવદ : 14 mm
ટંકારા : 58 mm
માળીયા : 105 mm

- text

  • મોરબી જિલ્લામાં આજે 31 ઓગસ્ટ, સોમવારે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

મોરબી : 03 mm
વાંકાનેર : 08 mm
હળવદ : 03 mm
ટંકારા : 00 mm
માળીયા : 00 mm

નોંધ : 25 mm બરાબર 1 ઇંચ વરસાદ થાય.


મોરબી : વરસાદની સ્થિતિ, ફોટા, વિડિઓ..જુઓ મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર..

મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર જુઓ મોરબી જિલ્લામાં આજના વરસાદમાં વિવિધ વિસ્તારોની સ્થિતિ, ફોટો અને વિડિઓ..જુઓ..માત્ર મોરબી અપડેટના ફેસબુક પેઇજ પર..

#MorbiUpdate

https://www.facebook.com/morbiupdate/

- text