26 ઓગસ્ટ : મોરબી જિલ્લાના ડેમોની આજે સવારે 10 વાગ્યાની સ્થિતિ

- text


મોરબી : ગઈકાલે અને સોમવાર સાંજથી વરસાદે વિરામ લેતા મોરબી જિલ્લાના ડેમોમાં પણ પાણીની આવક ઘટી રહી છે. ત્યારે જાણો 26 ઓગસ્ટ, બુધવાર સવારના 10 વાગ્યાની મોરબી જિલ્લાના ડેમોની સ્થિતિ…

1. મચ્છુ-2 ડેમ, 5,183 ક્યુસેકની જાવક, 4 દરવાજા 2 ફૂટ ખુલ્લા

2. મચ્છુ-3 ડેમ, 5,481 ક્યુસેકની જાવક, 2 દરવાજા 2 ફૂટ ખુલ્લા અને 1 દરવાજો 2.25 ફૂટ ખુલ્લો

3. ઘોડાધ્રોઇ ડેમ, 1141 ક્યુસેકની જાવક, 1 દરવાજો 0.50 ફૂટ ખુલ્લો

4. ડેમી-3 ડેમ, 1511 ક્યુસેકની જાવક, 2 દરવાજા 1 ફૂટ ખુલ્લા

5. ડેમી-1 ડેમ, 809 ક્યુસેકની જાવક, 0.05 મી. ઓવરફ્લો

6. ડેમી-2 ડેમ, 1142 ક્યુસેકની જાવક, 1 દરવાજો 1.5 ફૂટ ખુલ્લો

- text

7. બંગાવડી ડેમ, 325 ક્યુસેકની જાવક, 0.12 મી. ઓવરફ્લો

8. મચ્છુ-1, 3,252 કયુસેકની જાવક, 0.18 મી. ઓવરફ્લો

9. બ્રાહ્મણી-1 ડેમ, 2,462 ક્યુસેકની જાવક, 0.40 મી. ઓવરફ્લો

10. બ્રાહ્મણી-2 ડેમ, 5,221 કયુસેકની જાવક, 3 દરવાજા 2 ફૂટ ખુલ્લા

- text